Olkhaan cover art

Olkhaan

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Olkhaan

By: Niranjan Mehta
Narrated by: Ajinkya Sampath
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £11.18

Buy Now for £11.18

પ્રખ્યાત લેખક નિરંજન મહેતાની આ વાર્તાઓ લોકપ્રિય માસિક નવનીત સમર્પણ, કુમાર, અભિયાન, જન્મભૂમિ અને મુંબઈ સમાચાર જેવા દૈનિકોમાં પ્રગટ થઈ છે. આ સંગ્રહમાં તેમની ચૂંટેલી 25 વાર્તાઓ છે. સંબંધો વિષે, ગુનાખોરી વિષે, સ્નેહ, પ્રેમ, વિશ્વાસઘાત વિષેની સંવેદનશીલ વાર્તાઓ વાચકોને જકડી રાખશે. શ્રોતાઓની જાણ માટે નિરંજન મહેતાના બીજા વાર્તાસંગ્રહ 'સ્નેહ સંબંધ'ને સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો પુરસ્કાર મળી ચૂક્યો છે.©2022 Storyside IN (P)2022 Storyside IN African American Anthologies & Short Stories Mystery Short Stories
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet